gu_tn/ROM/13/08.md

2.1 KiB

કોઈનું કશું દેવું ન રાખશો

" સરકારનું અને બીજા બધાનું દેવું ચૂકવી દો. પાઉલ વિશ્વાસીઓને લખે છે. (જુઓ : તમે ના સ્વરૂપો )

સિવાય

નવું વાક્ય :" ખ્રિસ્તીઓ પર પ્રેમ રાખવાનું દેવું તમે કર્યા કરો. (જુઓ : )

માટે, " તમે ન કરશો ..." પાઉલ હવે દેખાડશે કે પ્રેમ કેવી રીતે દેવનો નિયમ સંપૂર્ણ કરશે .

તારે....

૧૩:૯માં "તારે" શબ્દ જ્યાં જ્યાં વપરાયો છે તે એકવચનમાં છે પરંતુ વક્તા લોકોના જૂથને જાણેકે એક વ્યક્તિ હોય તેમ સંબોધી રહ્યા છે માટે તમારે અહિં બહુવચન વાપરવાની જરૂર છે. (જુઓ : તમે ના સ્વરૂપો )

લોભ

વ્યક્તિની પાસે કોઈક વસ્તુ નથી તેને મેળવવાની અથવા પોતાની કરી લેવાની ઈચ્છા

પ્રેમ નુકશાન કરતો નથી

આ વિધાન પ્રેમને એવા વ્યક્તિ તરીકે રજુ કરે છે કે જે બીજા લોકો પ્રત્યે ભલો છે. (જુઓ: મૂર્તસ્વરૂપ) વૈકલ્પિક ભાષાંતર : " જે લોકો પોતાના પાડોશીઓને પ્રેમ કરે છે તે તમને નુકશાન કરતા નથી." (જુઓ : )

તેથી

" કારણકે પ્રેમ પોતાના પાડોશીનું નુકશાન કરતો નથી "