gu_tn/ROM/13/06.md

580 B

એ કારણથી

" કારણકે સરકાર ભૂંડું કરનારને સજા આપે છે

તમે...દરેકજણને ચૂકવો

" પાઉલ અહી વિશ્વાસીઓને સંબોધે છે ( જુઓ: તમે ના રૂપો)

માટે

" આ કારણથી તમારે કર ચૂકવવો"

તેને જુએ છે

'વહીવટ" અથવા " તેનું કામ કરે છે "

કર

સરકારી જકાત/કર