gu_tn/ROM/13/03.md

2.5 KiB

માટે

પાઉલ સમજાવે છે ૧૩:૨ અને સરકાર વ્યક્તિને વખોડશે તો શું પરિણામ આવશે તો શું પરિણામ આવશે.

અધિકારીઓ ભયરૂપ નથી

અધિકારીઓ સારા માણસને ડરાવતા નથી.

સારા કામ કરીને...ભૂંડા કામ કરીને

લોકોને તેમના "સારા કામોથી" અથવા " ખરાબ કામોથી" ઓળખી બતાવ્યા છે. (જુઓ: )

શું તમે અધિકારીઓથી નિર્ભય રહેવા માંગો છો ?

વૈકલ્પિક ભાષાંતર

" હું તમને જણાવુંકે તમે અધિકારીઓથી કેવી રીતે નિર્ભય રહી શકો" (જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

તેમના તરફથી તમારા વખાણ થશે

જે લોકો સારું કરે છે તેમની માટે સરકાર સારુંજ બોલશે.

તે કોઈ કારણ વગર તરવાર રાખતો નથી

" તેની પાસે લોકોને સજા કરવાની સત્તા છે અને તે લોકોને સજા કરશે ( જુઓ : )

તરવાર રાખવી રોમન સૈનિકો તેમની પાસે સત્તા છે તેની નિશાનીરૂપે નાની તરવાર તેમની પાસે રાખતા. (જુઓ: )

કોપરૂપી બદલો વળનાર

" એવો વ્યક્તિકે જે લોકોને સજા કરે છે જાણેકે સરકાર ભૂંડાઈની વિરુધ્ધમાં ગુસ્સો કરે તેવું દર્શાવવા. (જુઓ : )

ફક્ત કોપને કારણેજ નહિ પરંતુ અંતરાત્માને કારણે પણ

" એટલા માટે નહીકે સરકાર તમને સજા કરે નહિ પરંતુ દેવની સમક્ષ પણ તમારો અંતરાત્મા સ્પષ્ટ રહે તે માટે ”