gu_tn/ROM/12/19.md

3.3 KiB

પાઉલ વિશ્વાસીઓને કહેવાનું ચાલુ રાખે છે કે જેઓ તેમનું ભૂંડું કરે છે તેમની સાથે કેવો વ્યવહાર કરવો. આ વિભાગની શરૂઆત ૧૨:૧૭માં થાય છે.

વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો વાળીશ"

આ વિધાનએજ વાતને રજુ કરે છે પરંતુ ભારપૂર્વક દર્શાવવા માટે ઉપયોગ થયો છે. વૈકલ્પિક ભાષાંતર : હું અધિકારથી તારો બદલો વાળીશ." (જુઓ: જોડકા )

તમારા દુશ્મનો.. તેમને ખવડાવો..તેમને પીવાનું આપો..જો તમે આ કરો, તમે ઢગલો કરશો.. ભૂંડાથી તું હારી ન જા પણ ભૂંડાનો પરાજય કર.

દરેક પ્રકારના રૂપો " તું" અને " તમે" એકજ વ્યક્તિને સંબોધીને છે. (જુઓ: તું ના સ્વરૂપો )

પરંતુ જો તમારો દુશ્મન ભૂખ્યો હોય..તેનું માથું

૧૨:૨૦માં પાઉલ શાસ્ત્રના બીજા ભાગને ટાંકે છે. વૈકલ્પિક ભાષાંતર : " પરંતુ ત્યાં લખ્યું છે કે, જો તારો વૈરી ભૂખ્યો હોય...તેના માથા"

તેને ખવાડ

" તેને કંઇક ભોજન આપ"

તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ

દુશ્મન જે સજા મેળવશે તેની સરખામણી પાઉલ માથા પર ધગધગતા અંગારા મુકવાની સાથે કરે છે. શક્ય અર્થો (૧) તમને જે વ્યક્તિએ નુકશાન કર્યું છે તેણે તમારી સાથે કેટલો ખરાબ દુર્વ્યવહાર કર્યો છે તેનો અનુભવ કરવા દો. (૨) તમારા વૈરીનો બહુજ કઠોરતાથી ન્યાય કરે તે માટે દેવને કારણ આપો" (જુઓ : રૂપક )

ભૂંડાથી તું હારી ન જા પણ સારાથી ભૂંડાનો પરાજય કર

પાઉલ ભૂંડાઈને જાણે કે એક જીવિત વ્યક્તિ હોય તે રીતે વર્ણવે છે. સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " જેઓ ભૂંડા છે તેઓ તમને હરાવે નહિ પરંતુ સારું કરીને જેઓ ભૂંડા છે તેઓને હરાવો." (જુઓ: મૂર્તસ્વરૂપ અને સક્રિય અથવા નિષ્ક્રિય )