gu_tn/ROM/12/14.md

12 lines
893 B
Markdown

# એકબીજાની સાથે સમાન વિચારના થાઓ
વૈકલ્પિક ભાષાંતર : " એકબીજા સાથે સંમત થાઓ " અથવા " દરેકજણની સાથે એકતામાં રહો" (જુઓ: રૂઢીપ્રયોગ )
# અભિમાની રીતે ન વિચારો
" બીજાઓ કરતા તમે વિશેષ છો એવું ન વિચારો "
# દીનોને સ્વીકારો
" જે લોકો અગત્યના દેખાતા નથી તેમને આવકારો "
# તમારી વિચારસરણીમાં બુધ્ધિમાન ન થાઓ
" બીજા બધા કરતા તમારી પાસે વધુ બુધ્ધિ છે તેવું ન માનો"