gu_tn/ROM/12/04.md

1.4 KiB

માટે

પાઉલ સમજાવે છે કે શા માટે ખ્રિસ્તીઓએ એમ ન વિચારવું જોઈએકે તેઓ બીજા કરતા સારા છે.

જે પ્રમાણે આપણા શરીરના ઘણા અવયવો છે

પાઉલ, ખ્રિસ્તમાં સર્વ વિશ્વાસીઓને શરીરના જુદા જુદા ભાગો સાથે સરખાવે છે. આ ભારપૂર્વક દર્શાવે છેકે વિશ્વાસીઓ ખ્રિસ્તમાં જુદી જુદી રીતે સેવા કરે પરંતુ દરેક વ્યક્તિ ખ્રિસ્તનો છે અને તેની સેવા મહત્વની છે (જુઓ: રૂપક )

સભ્યો

જેવાકે આંખો, પેટ, અને હાથો

અરસપારસ એકબીજાના અવયવો છે

" દરેક વિશ્વાસીએ દરેક બીજા વિશ્વાસીઓના શરીરનો સભ્ય છે " (જુઓ: રૂપક ) વૈકલ્પિક ભાષાંતર : " અને દરેક વિશ્વાસી બીજા સર્વ વિશ્વાસીઓ સાથે જોડાયેલા છે."