gu_tn/ROM/11/33.md

6 lines
762 B
Markdown

# આહા! દેવની બુદ્ધિ તથા જ્ઞાન બંનેની સંપતિ કેટલી અગાધ છે
દેવની બુદ્ધિ તથા જ્ઞાન બંનેના ઘણા લાભો કેટલા અદભુત છે "
# તેનો ન્યાય કેટલો ગૂઢ છે, અને તેના માર્ગો કેવા અગમ્ય છે
'તેણે જે બાબતો નક્કી કરી છે તે સમજવા માટે અને તે આપણી સાથે કઈ રીતે વર્તે છે તે શોધી કાઢવા માટે આપણે પૂરેપૂરી રીતે અસક્ષમ છીએ.