gu_tn/ROM/10/08.md

2.6 KiB

પણ તે શું કહે છે ? ૧૦:૬ માં "તે" શબ્દ " ન્યાયીપણા" ને સૂચવે છે. અહી પાઉલ "ન્યાયીપણા"ને વ્યક્તિ તરીકે વર્ણવે છે જે બોલી શકે છે. પાઉલ જે જવાબ આપવા જઈ રહ્યો છે તેને ભારપૂર્વક દર્શાવવા પ્રશ્નનો ઉપયોગ કરે છે. ( જુઓ : મૂર્ત સ્વરૂપ અને પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન )

વચન તમારી પાસે છે

" સંદેશોએ અહીં જ છે ."

તારા મુખમાં

" મુખ" શબ્દએ વ્યક્તિ જે બોલે છ તેને દર્શાવે છે. આનું નવા વાક્યમાં ભાષાંતર આવું થાય: " એ તો તું જે બોલે છે તેમાં છે." (જુઓ: )

અને તમારા હૃદયમાં

" હૃદય" શબ્દ એ વ્યક્તિના મગજ ને તે શું વિચારે છે તેને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " અને તેતો તું જે વિચારે છે તેમાં છે."

જો તું તારે મોઢે ઈસુનો પ્રભુ તરીકે સ્વીકાર કરીશ

" જો ઈસુ એ પ્રભુ છે તેવું કબુલ કરીશ.

તમારાં હૃદયમાં વિશ્વાસ કરો

" ખરા તરીકે સ્વીકારો"

તમે તારણ પામશો

સક્રિય ક્રિયાપદ સાથે આવું ભાષાંતર થાય

" દેવ તમને તારશે

બચાવશે" ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )

કારણકે ન્યાયીપણાને અર્થે માણસ હૃદયથી વિશ્વાસ કરે છે અને મોંથી તારણને માટે કબુલાત કરે છે

" કારણકે મગજથી વ્યક્તિ ભરોસો કરે છે અને દેવની સમક્ષ ન્યાયી ઠરે છે અને મોંથી વ્યક્તિ કબુલાત કરે છે અને દેવ તેને બચાવે છે