gu_tn/ROM/09/25.md

1.3 KiB

જે પ્રમાણે તેણે હોશિયામાં કહ્યું

" જે પ્રમાણે દેવે હોશિયાના પુસ્તકમાં લખ્યું "

હોશિયા

હોશિયાએ પ્રબોધક હતો . ( જુઓ : નામોનું ભાષાંતર કેવી રીતે કરવું )

જેઓ મારા લોક નહોતા તેઓને હું મારા લોક કહીશ.

જેઓ મારા લોક નહોતા તેઓને મારા લોક થવા માટે હું તેમને પસંદ કરીશ "

અને જે વ્હાલી નહોતી તેને મારી વ્હાલી કહીશ

" અને જેને હું પ્રેમ નહોતો કરતો તેને પ્રેમ કરવા સારું હું પસંદ કરીશ. "

જીવતા દેવના દીકરાઓ

"જીવતા" શબ્દ કદાચ દર્શાવે છે કે દેવ જ માત્ર "સાચો" દેવ છે અને ખોટી મૂર્તિઓ જેવો નહિ. જેનું ભાષાંતર થાય " સાચા દેવના છોકરાં " (યુડીબી)