gu_tn/ROM/09/22.md

758 B

તે ..તેનું

" દેવ... દેવનું "

કોપનું પાત્ર... દયાનું પાત્ર

" જે લોકો કોપને લાયક છે…જે લોકો દયાને લાયક છે" ( જુઓ: રૂપક )

મહિમાની સંપત્તિ

" તેનો મહિમા, જેનું મૂલ્ય બહુ ઊંચું છે"

જે તેણે મહિમાને સારુ અગાઉ તૈયાર કર્યા

" જેઓને તેણે અગાઉથી મહિમાને સારું તૈયાર કર્યા."

અમે પણ

પાઉલ અને સાથી વિશ્વાસીઓ