gu_tn/ROM/09/10.md

28 lines
2.6 KiB
Markdown

# આપણા પિતા ઇસહાક.. તે ન્યાયી છે
તમારે ૯:૧૧ને ૯:૧૨ પછી મુકવી. " આપણા પિતા ઇસહાક, તેણીને કહેવામાં આવ્યું કે ' મોટો દીકરો નાનાં દીકરાની સેવા કરશે.' હવે છોકરાંઓતો હજુ જન્મ્યા નહોતા...કેમકે જે તેડે છે. તે ન્યાયી છે.
# આપણા પિતા
રોમનાં યહૂદી વિશ્વાસીઓ અને પાઉલના પૂર્વજ ઇસહાક હતા. (જુઓ: સામુહિક )
# ગર્ભ રહ્યો
" ગર્ભવતી થઇ"
# કેમકે છોકરાંઓતો હજુ જન્મ્યા પણ નહોતા કે તેમણે કંઈપણ સારું કે ખરાબ કર્યું નહોતું.
" છોકરાંઓના જન્મ અગાઉ અને તેમણે કઈ સારું કે ભૂંડું કર્યું નહોતું."
# તેથી દેવનો હેતુ જે પસંદગી પ્રમાણે છે તેની પર આધાર છે
" તેથી દેવ તેની ઈચ્છા મુજબ જે કરવા માંગે છે તે તેની પસંદગી મુજબ થશે."
# કેમકે છોકરાઓ હજુ જન્મ્યા નહોતા
" છોકરાંઓના જન્મ પહેલા"
# હજુ કંઈ ભલું કે ભૂંડું કર્યું નહોતું
" તેમણે કશું કર્યું હતું તે કારણથી નહિ
# તેના કારણે
દેવના કારણે
# તેણીને કહેવામાં આવ્યું, " મોટો નાનાની સેવા કરશે." દેવે રીબ્કાહને કહ્યું, મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે. "
# “યાકુબ પર મેં પ્રેમ કર્યો પણ એસાવનો મેં ધિક્કાર કર્યો.
યાકુબ પર તે કેટલો પ્રેમ કરે છે તે દર્શાવવા દેવે માત્ર સરખામણીમાંજ એસાવનો ધિક્કાર કર્યો. (જુઓ: અતિશયોક્તિ )