gu_tn/ROM/08/37.md

1.2 KiB

આપણે વિજેતા કરતા વિશેષ છીએ

" આપણી સંપૂર્ણ જીત થઇ છે.

એક જે આપણને પ્રેમ કરે છે

જે પ્રકારનો પ્રેમ ઈસુએ દર્શાવ્યો તે સવિસ્તાર : ઈસુને કારણે , જેણે આપણી પર ખુબજ પ્રેમ કર્યો અને તે આપણે માટે મરવા પણ તૈયાર હતો. " ( જુઓ : ટૂંકમાં અને સવિસ્તાર ) ણે .# મને ખાતરી થઇ છે

" મને ખાતરી છે" અથવા " મને વિશ્વાસ છે "

સરકારો

શક્ય અર્થો (૧) ભૂતો (યુંડીબી) અથવા (૨) માનવીય રાજાઓ અને અધિકારીઓ. અને

નહીકે સત્તાઓ

સહાય અર્થો (૧) સત્તા ધરાવનાર આત્મિક હસ્તી (૨) સત્તા ધરાવનાર મનુષ્ય હસ્તી