gu_tn/ROM/08/31.md

1.3 KiB

તો પછી આ બધી બાબતો માટે આપણે શું કહીએ ? જો દેવ આપણા પક્ષનો હોય તો આપણી સામો કોણ ?

મુખ્ય મુદ્દો જે તેણે અગાઉ કીધો હતો તે ભારપૂર્વક દર્શાવવા પાઉલ અહી પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " આ સર્વમાંથી આ શું છે તે આપણે જાણવું જોઈએ : દેવ આપણી સહાય કરે છે તેથી કોઈ આપણને હરાવી શકે નહિ" ( જુઓ :પ્રશ્નાથસૂચક પ્રશ્ન )

પણ તેને સોંપી દીધો

" પરંતુ તેના દુશ્મનોને સોંપી દીધો"

તો કેવીરીતે તે આપણને તેની સાથે બધુએ મફતમાં નહિ આપશે ? ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " તે નિશ્ચિતપણે અને મફતમાં સઘળું આપશે "