gu_tn/ROM/08/23.md

2.6 KiB

જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે

પાઉલ, વિશ્વાસીઓ પવિત્રઆત્મા મેળવે તેની સરખામણી ઋતુના પ્રથમ ફળ અને શાકભાજીની સાથે કરે છે. આ ભારપૂર્વક દર્શાવે છે કે પવિત્રઆત્માતો, દેવ વિશ્વાસીઓને જે આપવાના છે તેની માત્ર શરૂઆત છે. ( જુઓ : રૂપક )

આપણા દત્તકપુત્રપણાની રાહ જુએ છે, આપણા શરીરના ઉધ્ધારની

સવિસ્તાર કહી શકાયકે દે આપણને શાનાથી છોડાવશે જયારે સપૂર્ણ રીતે દેવના કુટુંબના સભ્યો બનીશું તેની અને તે આપણા શરીરોને મરણ અને સડામાંથી બચાવશે તેની રાહ જોવામાંથી chodaavsheજુઓ: સવિસ્તાર અને ટૂંકમાં )

કેમકે તે જ આશાએ આપણે તારણ પામ્યા છીએ

સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : " કેમકે આપણને વિશ્વાસછે કે દેવ આપણને બચાવશે." ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી, કેમકે કોઈ માણસ જે દેખે છે તેની આશા કેમ રાખે ? પાઉલ તેના શ્રોતાઓને "આશા" શું છે તે સમજવામાં મદદ થાય તે હેતુસર પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " કેમકે જો આપણે વિશ્વાસથી રાહ જોઈએ છીએ તો એનો અર્થ એમ થાયકે આપણે જે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ તે હજુ સુધી મળ્યું નથી. કોઈપણ વિશ્વાસથી રાહ જોઈ શકે નહિ જો તે જે ચાહે છે તે તેની પાસે હોય તો . ( પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ).