gu_tn/ROM/08/20.md

3.1 KiB

કેમકે સૃષ્ટિ વ્યર્થપણાને સ્વાધીન થઇ

વૈકલ્પિક ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે

" સૃષ્ટિનુ જે હેતુસર સર્જન કરવામાં આવ્યું હતું તે પરિપૂર્ણ ન કરી શકે એવું દેવને કારણે થયું." ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

તેની પોતાની ઈચ્છાથી નહિ પણ જેણે તેને સ્વાધીન કરી તેની ઈચ્છાથી

અહી "સૃષ્ટિ" ને વ્યક્તિ તરીકે દર્શાવેલ છે જે ઈચ્છી શકે છે. વૈકલ્પિક ભાષાંતર : " એટલા માટે નહીકે આ બધું સર્જન કરેલી વસ્તુઓને ની ઈચ્છા હતી પરંતુ તેતો દેવને જોઈતી હતી." (જુઓ : મૂર્તસ્વરૂપ)

એ વિશ્વાસથીકે સર્જન પોતે છુટકારો પામશે

વૈકલ્પિક ભાષાંતર નવા વાક્ય અને સક્રિય ક્રિયાપદ સાથે : " હજુ સુધી જે વસ્તુઓનુ સર્જન કરવામાં આવ્યું તે પૂર્ણ રીતે નિશ્ચિંતછે કે દેવ તેમને બચાવશે." ( જુઓ : યુંડીબી)ભાષાંતર નોંધ

ગુલામીથી નાશ તરફ

' પાઉલ બધી વસ્તુઓનું "ગુલામી" સાથે અને "નાશને" તેમના માલિક સાથે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " કોહવાણ અને નાશ તરફથી" ( જુઓ: રૂપક )

દેવના છોકરાના મહિમાની સ્વતંત્રતામાં

" અને તે તેમને છોડાવશે જયારે તે તેના છોકરાને સન્માન આપશે.

કેમકે આપણે જાણીએ છીએ કે સંપૂર્ણ સૃષ્ટિ હજુપણ નિસાસા નાખે છે અને વેદનામાં શ્રમ કરે છે

બાળકના જન્મ વખતે સ્ત્રી જે રીતે પીડાય છે તેની સાથે સર્જનને સરખાવેલ છે. " કેમકે આપણે જાણીએ છીએ કે જે સઘળું દેવે સર્જન કર્યું છે તે છૂટકારો માંગે છે અને તેની માટે પ્રસુતિ સમયે સ્ત્રી જે રીતે નિસાસા નાંખે છે તેમ તે નિસાસા નાંખે છે.