gu_tn/ROM/08/18.md

1.2 KiB

કેમકે

" માનું છું" એ બાબત પર ભાર મુકે છે. એનો અર્થ " કારણકે થતો નથી.

હું માનું છું કે …સાથે સરખાવવા યોગ્ય નથી

" હું વિચારતો નથી કે …તેની સાથે સરખાવવા યોગ્ય છે. ( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

પ્રગટ થશે

વૈકલ્પિક ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે

" દેવ પ્રગટ કશે " અથવા " દેવ તમને જણાવશે"

સૃષ્ટિ આતુર અપેક્ષાથી રાહ જુએ છે

"દેવે જે સઘળું ઉત્પન્ન કર્યું તેને કંઇક રાહ જોનાર વ્યક્તિ તરીકે વર્ણવેલ છે.(જુઓ: મૂર્તસ્વરૂપ)

દેવના છોકરા પ્રગટ થવાની

" એ સમયકે જયારે દેવ તેના બાળકોને પ્રગટ કરશે "