gu_tn/ROM/08/14.md

1.2 KiB

કેમકે જેટલા દેવના આત્માથી દોરાય છે

સક્રિય ક્રિયાપદ સાથે વૈકલ્પિક ભાષાંતર : " દેવનો આત્મા જે બધા લોકોને દોરે છે ." ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )

પણ ફરીથી તમને ભય લાગે એવો બંધનનો આત્મા મળ્યો થયો નથી

" કેમકે દેવે તમને એવો આત્મા નથી આપ્યોકે જે તમને ફરીથી દેવના ન્યાયના ભય માં અને પાપના સામર્થ્યના દાસત્વમાં લાવે.

જેના દ્વારા આપણે હાંક મારીએ છીએ

" જે આપણને હાંક મારવા કારણભૂત છે ."

અબ્બા, પિતા/બાપ

અરામિક ભાષામાં "અબ્બા" નો અર્થ " પિતા/બાપ" થાય છે. ( જુઓ: અજાણ્યા ભાષાંતર, નામોને ભાષાંતર કરો)