gu_tn/ROM/08/12.md

1.5 KiB

તો પછી

" કારણકે મેં હમણાં જે કહ્યું તે સાચું છે "

ભાઈઓ

" સાથી વિશ્વાસીઓ"

આપણે ઋણી છે

પાઉલએ આધીનતાને ઋણ ચુકવવાની સાથે સરખાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " આપણે આધીન થવાની જરૂર છે. " ( જુઓ : રૂપક )

પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી

" પણ આપણે આપણી પાપી ઈચ્છાઓને આધીન થવાની જરૂર નથી."

કેમકે જો તમે દેહ પ્રમાણે જીવો તો

" કેમકે જો તમે તમારી પાપી ઈચ્છાઓને ખુશ કરવા માટે જ જીવો તો " # તો તમે મરશો જ

" ચોક્કસ તમે દેવથી અલગ/જુદા થઇ જશો."

પરંતુ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો

નવા વાક્ય તરીકે વૈકલ્પિક ભાષાંતર : પરંતુ જો પવિત્રઆત્માના સામર્થ્ય વડે તમે તમારી પાપી ઈચ્છાઓને આધીન થવાનું બંધ કરો છો. .”