gu_tn/ROM/07/07.md

2.7 KiB

તો પછી આપને શું કહીએ ?

પાઉલએ નવા વિષયનો પરિચય આપે છે .( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન)

ના એવું કદી ન થાઓ

" ખરેખર તે સાચું નથી!" આગળના પ્રશ્નાર્થસૂચક પ્રશ્નનો આ વિધાન શક્ય એવો મજબુત જવાબ આપે છે. તમારી ભાષામાં આના સરખું વિધાન હોય તો તમે અહી એનો ઉપયોગ કરી શકો છો. જુઓ તમે ૯:૧૪ માં કેવું ભાષાંતર કર્યું.

મેં પાપને જાણ્યું ન હોત... પાપ તક સાધીને..સઘળી વાસના લાવે છે

પાઉલ પાપને વ્યક્તિ કે જે કૃત્ય કરે છે તેની સાથે સરખાવે છે. ( જુઓ : મૂર્તસ્વરૂપ)

પાપ, આજ્ઞા દ્વારા તક મેળવે છે, સઘળા પ્રકારની વાસના મારામાં લાવે છે

જયારે દેવનો નિયમ આપણને કંઇક કરવાની મનાઈ કરે છે તો એટલા માટે કહે છે કે કારણકે આપણને એ મનાઈ કરેલી બાબત વધુ કરવાની ઈચ્છા થાય છે. “ પાપ મને ખોટી બાબતોની ઈચ્છા ન કરવી તે આજ્ઞાને યાદ કરાવે છે અને તેથી હું તે ખોટી બાબતો પહેલા કરતા પણ વધુ ઈચ્છું છું અથવા કારણકે હું પાપ કરવા માગું છું તેથી જયારે મેં ખોટી બાબતોની ઈચ્છા ના કરવી તે આજ્ઞા સાંભળી અને મને ઈચ્છા થઇ.”

પાપ

" મારી પાપ કરવાની ઈચ્છા"

વાસના

આમાં બે બાબતોનો સમાવેશ થાય છે : બીજા લોકોની માલિકીની વસ્તુઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા અને ખોટી/અયોગ્ય જાતિય ઈચ્છા

નિયમ વગર પાપ મૃત છે

" જો નિયમ ન હોત તો ત્યાં નિયમભંગ પણ ન થાત અને પાપ પણ ન હોત.