gu_tn/ROM/06/22.md

1.8 KiB

પણ હમણાં તમે પાપથી મુક્ત અને દેવના ગુલામ થયેલા હોવાથી

સંપૂર્ણ વાક્ય તરીકે અને સક્રિય ક્રિયાપદ સાથે વૈકલ્પિક ભાષાંતર : " પરંતુ હવે ખ્રિસ્તે તમને પાપથી મુક્ત કર્યા છે અને તમને દેવને બાંધ્યા છે" .( જુઓ: સક્રિય કે નિષ્ક્રિય )

અને પરિણામ અનંતજીવન છે

" આ બધાનું પરિણામએ છે કે તમે દેવની સાથે સદાકાળ જીવશો."

કેમકે પાપનું વેતન મરણ છે

" "વેતન" શબ્દએ કોઈકને તેના કામને માટે નુ વળતર ચુકવવામાં આવે તેને દર્શાવે છે." વૈકલ્પિક ભાષાંતર : " માટે જો તમેં પાપની સેવા કરો છો તો તમને વળતર તરીકે આત્મિક મરણ મળશે" અથવા " માટે જો તમે પાપ કરવાનું ચાલુ રાખશો તો દેવ તમને આત્મિક મરણની સજા કરશે.

પરંતુ આપણા પ્રભુ ઇસુ ખ્રિસ્તમાં દેવની મફત ભેટ અનંતજીવન છે

" પરંતુ જેઓ આપના પ્રભુ ખ્રિસ્તના છે તેઓને દેવ અનંતજીવન આપે છે ."