gu_tn/ROM/06/19.md

2.9 KiB

પાઉલ દેવ પ્રત્યેની આધીનતા અને ઉલ્લંઘન માટે ગુલામીના રૂપકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. ( જુઓ : રૂપક )

હું માણસની રીતે વાત કરું છું

પાઉલ "પાપ" અને આધીનતાને" ગુલામી તરીકે વર્ણવે છે . વૈકલ્પિક ભાષાંતર: " પાપ અને આધીનતાને વર્ણન કરવા માટે હું ગુલામી વિષે વાત કરું છું .

તમારા શરીરની નિર્બળતાને લીધે

"આત્માના" વિરોધી તરીકે વારંવાર પાઉલ "શરીર" શબ્દનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " કારણકે તમે સંપૂર્ણ રીતે આત્મિક બાબતો સમજતા નથી "

તમારા શરીરના અવયવોને ગુલામ તરીકે અશુધ્ધતાને અને ભૂંડાઈને સોંપ્ય હતા.

અહી " શરીરના અવયવો" એ સંપૂર્ણ વ્યક્તિને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર : " જે સઘળું ભૂંડું અને દેવને નાખુશ કરનારું છે તે બાબતોને તમે પોતાને ગુલામ તરીકે અર્પણ કર્યા હતા.( જુઓ : )

તમારા શરીરના ભાગોને પવિત્રીકરણને અર્થે ન્યાયીપણાના ગુલામ તરીકે સોંપો

તમે પોતાને દેવની સમક્ષ જે યથાર્થ છે તેના ગુલામ તરીકે અર્પણ કરો કે જેથી તે તમને અલગ કરે અને તેની સેવા કરવા માટે તમને સામર્થ્ય આપે.

જે બાબતોથી હમણાં તમે શરમાઓ છો તેથી તમને તે વખતે શું ફળ હતું ?

પાપનું પરિણામ કઈ સારું આવ્યું નથી તે ભારપૂર્વક દર્શાવવા પાઉલ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર : જેને લીધે હમણાં તમે શરમાઓ છો તે કૃત્યો કરવા દ્વારા તમને કશું પ્રાપ્ત થયું નહિ ." ( પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) તમે કર્યા