gu_tn/ROM/06/12.md

3.5 KiB

પાપ રાજ ન કરે…પાપને રાજ કરવા દેશો નહિ

"પાપને" વ્યક્તિના માલિક અથવા "રાજા" તરીકે વર્ણવેલ છે ( જુઓ: મૂર્તસ્વરૂપ)

તમારું નાશવંત/મર્ત્ય શરીર

આ વાક્યએ વ્યક્તિના દૈહિક ભાગને દર્શાવે છે, જે મરણ પામશે. વૈકલ્પિક ભાષાંતર : " તમારું" ( જુઓ : )

કે જેથી તમે તેની દુર્વાસનાઓને આધીન થાઓ

પાપ જે માલિક છે તે ઈચ્છેછે કે પાપી વ્યક્તિ ભૂંડા કામ કરવાની તેની ( માલિકની) આજ્ઞાનું પાલન કરે.

તમારા શરીરના અવયવોને અન્યાયીપણાના સાધનો તરીકે પાપને ન સોંપો

અહી જે ચિત્ર છે તે તો પાપી વ્યક્તિ જે તેના " શરીરના અવયવોનું" અર્પણ તેના માલિક અથવા રાજાને કરે છે. વૈકલ્પિક ભાષાંતર : તમારી જાતનુ અર્પણ પાપને ન કરો કે જેથી તમે જે યોગ્ય છે નથી તે કરો. ( જુઓ : )

પરંતુ મૂએલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાને દેવને સોંપો.

પણ પોતાને દેવને સોંપો, કારણકે તેણે તમને નવું આત્મિક જીવન પૂરું પાડ્યું.

તમારા શરીરના અવયવોને ન્યાયીપણાના સાધનો તરીકે દેવને સોંપો

" દેવને જે રીતે પસંદ છે/ ગમતું છે તે રીતે તે તમારો ઉપયોગ કરે"

પાપને તમારા પર રાજ કરવાની છૂટ આપશો નહિ.

"પાપી ઈચ્છાઓને તમારું/તમારા કામોનું નિયંત્રણ કરવા દેશો નહિ. " અથવા " તમે જે પાપી કાર્યો કરવા ચાહો છો તે કરવા માટે પોતાને છૂટ આપશો નહિ".

કેમકે તમે નિયમ હેઠળ/ નીચે/ને આધીન નથી

વિસ્તારપૂર્વક અર્થ આવો થાય : માટે તમને પાપ કરતા રોકવા માટે સામર્થ્ય પૂરું પાડી ન શકે એવા મુસાના નિયમથી બંધાયેલા નથી ( જુઓ: સવિસ્તાર અને ટૂંકમાં ) # પરંતુ કૃપાને આધીન છો

પૂરો અર્થ સવિસ્તાર

" પરંતુ તમે દેવની કૃપા હેઠળ/ નીચે/આધીન છો જે તમને પાપ કરતા રોકાવાનું સામર્થ્ય આપે છે."