gu_tn/ROM/05/14.md

2.0 KiB

તોપણ

"હજુ સુધી" અથવા " આદમના સમયથી કે મુસાના સમય સુધી કોઈ લેખિત નિયમ હતો નહિ પરંતુ" ( જુઓ : ૫:૧૩ )

આદમથી કે મૂસા સુધી મરણે રાજ કર્યું

" પાઉલએ મરણની સરખામણી રાજાની સાથે કરે છે. ( જુઓ: રૂપક). વૈકલ્પિક ભાષાંતર: " આદમના સમયથી છેક મુસાના સમય સુધી લોકો તેમના પાપના પરિણામરૂપે મરણ પામતા રહ્યા

જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું તેઓના પર પણ

" જેઓના પાપ આદમના પાપથી જુદા પ્રકારના હતાતેઓ પણ મરણ પામતા રહ્યા"

આદમતો જે આવનાર હતો તેની આકૃતિ સમાન હતો

આદમતો ખ્રિસ્તનો નમૂનો હતો જે બહુ સમય પછી પ્રગટ થયો. તેનામાં અને ખ્રિસ્તમાં ઘણી સામ્યતા હતી.

માટે જો...ઘણા મરણ પામ્યા... દેવની કૃપા તથા દાન પુષ્કળ થયા છે

એ બહુ મહત્વનું છેકે " ઘણા મરણ પામ્યા", પરંતુ એથી વિશેષ મહત્વનું એ છે કે " દેવની કૃપાને દાન" પુષ્કળ થયા.

દેવની કૃપા તથા દાન પુષ્કળ થયા છે

" કૃપા અને દાન એ" ઉલ્લંઘન કરતા ચડિયાતા અને મજબુત છે .