gu_tn/ROM/05/12.md

960 B

તે માટે

હવે પછીના શબ્દો પાઉંલની પાછલી દલીલ એટલેકે સઘળા વિશ્વાસીઓને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે ( જુઓ : યુડીબી) ના આધારે છે.

એક માણસથી પાપનો પ્રવેશ થયો.. પાપથી મરણનો પ્રવેશ થયો

પાઉલએ "પાપને" જોખમી બાબત તરીકે વર્ણવે છે કે જે આ જગતમાં એક માણસ "આદમ" ના કાર્યોને કારણે આવ્યું. પછી આ "પાપને" કારણે " મરણ" , અને બીજી જોખમી બાબતો પણ આ જગતમાં આવી. ( જુઓ: રૂપક , મૂર્તિસ્વરૂપ)