gu_tn/ROM/05/10.md

748 B

અમે..આપણે..જ્યાં જ્યાં અમે,આપણે શબ્દ વપરાયો છે તે વિશ્વાસીઓ અને બીજાને સમાવતો છે(જુઓ: સામુહિક )

તેનો પુત્ર.. તેનું જીવન

" દેવનો પુત્ર.. દેવના પુત્રનું જીવન"

સમાધાન થયા બાદ

" હવે પછી આપણે ફરીથી મિત્રો છીએ " વૈકલ્પિક ભાષાંતર : " હવે પછી દેવ આપણને ફરીથી મિત્રો ગણશે." ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )