gu_tn/ROM/05/08.md

835 B

સાબિત કરે છે

વૈકલ્પિક ભાષાંતર: " પ્રદર્શન કરે છે " અથવા " બતાવે છે"

અમે..આપણે... જ્યાં જ્યાં અમે , આપણે શબ્દ વપરાયો છે તે વિશ્વાસીઓ અને બીજાને સમાવતો છે. (જુઓ: સામુહિક )

અને એથી વિશેષ હવે આપણને તેના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે

વૈકલ્પિક ભાષાંતર :" આપણને તેના રકતથી ન્યાયી ઠરાવ્યા હવે તેનાથી વિશેષ કેટલું આપણી માટે કરશે .