gu_tn/ROM/04/18.md

2.5 KiB

બધીજ બાહ્ય પરિસ્થિતિની અવગણના કરીને

"બાહ્ય પરિસ્થિતિ" નો પૂરો અર્થ સમજાવી શકાય: " તેના વંશજો થાય તેવી કોઈ શક્યતા લાગતી ન હોવા છતાં." (જુઓ : સવિસ્તાર અને ટૂંકમાં)

ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય તે માટે

આનું ભાષાંતર નવા વાક્યમાં આ પ્રમાણે થાય : " અને ઇબ્રાહીમના વિશ્વાસનુ પરિણામ એ આવ્યુકે તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થયો."

જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે

" જે પ્રમાણે દેવે ઈબ્રાહિમને કહ્યું હતું તે મુજબ."

"...તારો વંશ થશે "

દેવે ઇબ્રાહિમણે જે પૂરું વચન આપ્યું તે સમજાવી શકાય : " તું ગણી શકે તેથી વધારે તારા વંશજો થશે . "

વિશ્વાસમાં નબળો પડ્યો નહિ

વૈકલ્પિક ભાષાંતર : " હજી તેના વિશ્વાસમા મજબુત રહીને " ( જુઓ : ) # ઈબ્રાહિમે પહેલેથીજ તેના પોતાના શરીરને મૃત ગણ્યું

તે આશરે સો વરસનો હતો

અને સારાહનું ગર્ભસ્થાન મરેલું હતું

અહી ઈબ્રાહિમની ઉંમર અને સારાહની બાળકો જણવાની અક્ષમતાને કંઇક મૃત હોય તેની સાથે સરખાવેલ છે. આનાથી ભારપૂર્વક જણાવ્યું છે કે તેમને બાળકો થાય તે અશક્ય હતું . વૈકલ્પિક ભાષાંતર : " ઈબ્રાહિમને ભાન થયુકે તે ઘણો ઘરડો છે અને તેની પત્નીને બાળકો થઇ શકે તેમ નથી.( જુઓ : રૂપક )