gu_tn/ROM/04/04.md

18 lines
1.7 KiB
Markdown

# હવે કામ કરનારને જે વળતર મળે છે તે કૃપારૂપ ગણાતો નથી પરંતુ હક્કરૂપ ગણાય છે.
હવે આ એવી સ્થિતિને વર્ણવે છે કે જેમાં વ્યક્તિ તેના કામ માટે વળતરની અપેક્ષા રાખે છે. આ વ્યક્તિ તેના વળતરને મફત ભેટ અથવા "કૃપા" ગણતો નથી.
# જે કામ કરે છે તેની માટે .. જે કામ નથી કરતો તેની માટે
" જે કોઈ કામ કરે છે તેની માટે .. જે કોઈ કામ કરતો નથી તેની માટે "
# વાજબી વળતર ચુકવવું
"વેતન" અથવા "પગાર" અથવા " કામ કરીને જે કમાણી કરી તે "
# હક્કરૂપ
" તેનો માલિક શું હક્ક ધરાવે છે "
# એકમાં જે ન્યાયી ઠરાવે છે
' દેવમાં, જે ન્યાયી ઠરાવે છે.
# તેનો વિશ્વાસ ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો
" દેવે તે વ્યક્તિના વિશ્વાસને ન્યાયીપણાને અર્થે ગણ્યો" અથવા " દેવ તે વ્યક્તિને તેના વિશ્વાસને લીધે ન્યાયી ગણે છે." (જુઓ : સક્રિય કે નિષ્ક્રિય )