gu_tn/ROM/03/31.md

1.8 KiB

પાઉલ જે મુદ્દાઓ કહી રહયો છે તે ખરખર સાચા છે તે ભારપૂર્વક જણાવવા માટે તે પ્રશ્નાર્થસૂચક પ્રશ્નોના જવાબ આપે છે ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # તો શું આપણે વિશ્વાસ દ્વારા નિયમને રદબાતલ કરીએ છીએ ? વૈકલ્પિક ભાષાંતર : શું આપણી પાસે વિશ્વાસ છે માટે નિયમને જાણી જોઇને અવગણીએ?

ના કદાપી નહિ

“ ખરેખર તે સાચું નથી! " અથવા " ચોક્કસ નથી " (યુડીબી) . આ ઉદ્દગારએ હવે પછી આવતા પ્રશ્નાર્થસૂચક પ્રશ્નનો મજબુત શક્ય એવો નકારાત્મક જવાબ આપે છે. તમારી ભાષામાં સરખો એવો જવાબ હોય તો તેનો ઉપયોગ અહી કરી શકો છો .(જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન)

અમે નિયમનું સમર્થન કરીએ છીએ

વૈકલ્પિક ભાષાંતર : " અમે નિયમનું પાલન કરીએ છીએ "

અમે

"અમે" શબ્દ પાઉલ, અન્ય વિશ્વાસીઓ અને વાંચનારાને દર્શાવે છે ( જુઓ : સમૂહમાં)