gu_tn/ROM/03/25.md

912 B

દરગુજર કરી

આનો અર્થ થાય (૧) જવા દેવું (૨) માફ કરવું .

આ વર્તમાનસમયમાં તે પોતાનું ન્યાયીપણું દેખાડે તે માટે આ સઘળું થયું , જેથી તે પોતે ન્યાયી રહીને, જે કોઈ ઇસુ પર વિશ્વાસ કરે તેને ન્યાયી ઠરાવનાર થાય

" આ વર્તમાન સમયમાં તેનું ન્યાયીપણું દેખાડવા આ પ્રમાણે તેણે કર્યું: તે દર્શાવે છે કે તે ન્યાયી છે અને જે દરેક ઇસુમાં વિશ્વાસ કરે છે તેને ન્યાયી ઠરાવે છે.