gu_tn/ROM/03/19.md

12 lines
1.5 KiB
Markdown

# નિયમશાસ્ત્ર જે કઈ કહે છે તે
" નિયમશાસ્ત્ર લોકોને જે કઈ કરવાનું કહે છે તે એટલા માટે' અથવા " મુસાએ નિયમશાસ્ત્રમાં જે કઈ આજ્ઞાઓ આપી છે તે એટલા માટે " ( જુઓ : મૂર્તસ્વરૂપ)
# જેથી દરેક મોં બંધ થાય
" તેથી કોઈપણ એવું કહી ન શકે કે જે તેમને વાજબી રક્ષણ પૂરું પાડે." (જુઓ: ) સક્રિય ક્રિયાપદનો ઉપયોગ કરીને વૈકલ્પિક ભાષાંતર : " આના દ્વારા દેવ લોકોને એવું કહેવાથી દૂર રાખે છે કે તેઓ પાપના સંદર્ભમાં નિર્દોષ છે."
# કેમકે
આનો અર્થ થાય ( ૧) " તેથી" અથવા (૨) તેને કારણે અથવા (૩) " ને બદલે "
# નિયમ દ્વારા પાપનું ભાન/જ્ઞાન થાય છે
" જયારે કો દેવના નિયમણે જાણે છે, ત્યારે તેને ભાન થાય છે કે તે દેવની નજરમાં ન્યાયી નથી પરંતુ પાપી છે"