gu_tn/ROM/03/15.md

1.2 KiB

તેઓ..તેઓ..૩:૯ના "યહુદીઓ અને વિદેશીઓ"

તેઓના પગ રક્ત વહેવડાવવામાં ઉતાવળા છે

તેઓ લોકોને નુકશાન તથા મારી નાખવા માટે ઉતાવળાછે. ( જુઓ: )

તેઓના માર્ગોમાં નાશ તથા સંતાપ છે

" દરેક જણ એવીરીતે જીવે છે કે તેઓ જાણીજોઈને બીજાઓનો નાશ કરવાનો તથા દુઃખી કરવાનો પ્રયત્ન કરે છે" ( જુઓ : )

શાંતિનો માર્ગ

"માર્ગ" એતો રસ્તો" છે અથવા "પથ" છે. વૈકલ્પિક ભાષાંતર : " બીજાઓ સાથે કેવીરીતે શાંતિપૂર્ણ રીતે જીવવું.(જુઓ : રૂપક )

તેઓની આંખ આગળ દેવનું ભય નથી

દરેકજણ દેવને ઘટતું માન આપવાનો નકાર કરે છે( જુઓ : )