gu_tn/ROM/03/09.md

1.2 KiB

પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલ ચાલુ રાખે છે , એ વ્યક્તિને કોઈપ્રશ્નો હોયતો તેના જવાબ આપવા # તો પછી શું ? શું આપણી જાતને માફ કરીએ ? શક્ય અર્થો : (૧) " આપણે ખ્રિસ્તીઓ જે ભૂંડી બાબતો કદાચ કરીએ છીએ તે છુપાવવાનો પ્રયત્ન કરતા નથી! " અથવા (૨) " આપણે યહુદીઓએ એવી કલ્પના કરવી જોઈએ નહિ કે આપણે દેવના ન્યાયથી છટકી/ બચી જઈશું કારણકે આપણેતો યહુદીજ છીએ ." # તદ્દન નહિ

આ શબ્દો ફક્ત "ના" કરતા ઘણા વજનદાર છે , પરંતુ " ખચીત ખચીત નહિ " તેના જેવા વજનદાર નહિ.