gu_tn/ROM/03/03.md

12 lines
1.9 KiB
Markdown

પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલ ચાલુ રાખે છે , એ વ્યક્તિને કોઈપ્રશ્નો હોયતો તેના જવાબ આપવા.
# તો પછી કેટલાક યહુદીઓ અવિશ્વાસી હતા તો શું ? શું તેઓનો અવિશ્વાસ દેવના વિશ્વાસુપણાને નિરર્થક કરશે?
લોકો વિચારતા થાય માટે પાઉલ આ પ્રશ્નાર્થસૂચક પ્રશ્નનો ઉપયોગ કરે છે. કેટલાક યહુદીઓ દેવને અવિશ્વાસુ હતા , તેથી કેટલાક લોકો એવું કહેતા હતાકે દેવ તેમનું વચન પાળશે નહિ ." ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન ) # કોઈ રીતે નહિ
" એ તો શક્ય નથી!" અથવા " ચોક્કસ શક્ય નથી" . આ વિધાન તે મુજબ થશે તેનો સખત નકાર કરે છે એટલેકે આ વિધાન દેવ તેમનું વચન પાળે નહિ તેનો સખત વિરોધ કરે છે
# જગ્યાએ
" આપણે કહેવું જોઈએ તેની જગ્યાએ"
# જે પ્રમાણે લખ્યુછે તે મુજબ
"હું જે કહું છે તેની સાથે યહૂદી શાસ્ત્રો પણ સંમત છે ."