gu_tn/ROM/02/28.md

15 lines
2.1 KiB
Markdown

# બાહ્ય રીતે
આ યહૂદી રીતરીવાજોને દર્શાવે છે જે લોકો બહારથી જો શકે છે. # બહાર
તેના પ્રજનન અંગેનો દૈહિક પુરાવો છેકે પુરુષની સુન્નત થઇ છે . # તે યહૂદી છે પણ આંતરિક રીતે , અને સુન્નતએ તો હૃદયની છે"
આતો જોડકું છે જેમાં " તે યહૂદી છે પણ આંતરિક રીતે" તે રૂપકને સમજાવે છે " સુન્નતએ તો હૃદયની છે". # આંતરિક
જે વ્યક્તિનુ દેવે બદલાણ કર્યું છે તે વ્યક્તિના મુલ્યો અને પ્રેરણાને દર્શાવે છે . # આત્મામાં
" આ તો નિયમના બાહ્ય પત્રના સદર્ભમાં વ્યક્તિના આંતરિક આત્મિક ભાગનો સ્પષ્ટ તફાવત દર્શાવે છે. છતાંપણ , એ શક્ય છે કે તે પવિત્રઆત્માને દર્શાવે છે ( જુઓ : યુંડીબી) # અક્ષરોમાં નહિ
"અક્ષર" એ તો લેખિત ભાષાનો સૌથી નાનો ભાગ છે . અહીએ લેખિત શાસ્ત્રને દર્શાવે છે . વૈકલ્પિક ભાષાંતર
" પવિત્રાત્માના કાર્ય દ્વારા , નહીકે તું શાસ્ત્રનો જ્ઞાની છે માટે.