gu_tn/ROM/02/25.md

3.8 KiB

યહૂદી વ્યક્તિ જેને તે પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન દ્વારા ઠપકો આપે છે તેની સાથે પાઉલ તેની કાલ્પનિક દલીલ ચાલુ રાખે છે , # માટે સુન્નત ખરેખર તને લાભકારક છે

" આ બધું હું એટલા માટે કહું છું કે ફક્ત સુન્નત હોવાથી કંઈ લાભ થતો નથી. # જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર છે

" જો તું નિયમશાસ્ત્રમાં જે આજ્ઞાઓ આપી છે તે પાળતો નથી. # તારી સુન્નત બેસુન્નત થઇ જાય છે

અહી યહૂદી માણસ જે નિયમશાસ્ત્રનુ પાલન કરતો નથી તેની સરખામણી એવો માણસ જેની દૈહિક રીતે સુન્નત કરવામાં આવી છે પણ ઊંધું કામ કરે છે : તે કદાચ યહૂદી છે , પરંતુ તે વિદેશી જેવો લાગે છે . વૈકલ્પિક ભાષાંતર : " એતો એના જેવું છે કે તું તો સુન્નતી નથી " ( જુઓ : રૂપક ) # બેસુન્નતી વ્યક્તિ

" જે વ્યક્તિની સુન્નત કરવામાં આવી નથી તે " # નિયમશાસ્ત્રના વિધિઓ પાળે છે

" નિયમશાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે " # તેની બેસુન્નત સુન્નત તરીકે ગણવામાં નહિ આવે ? જે સ્વાભાવિક રીતે બેસુન્નતી છે તે તારો ન્યાય નહી કરે

સુન્નતથી કોઈ દેવની સમક્ષ ન્યાયી ઠરતું નહતી તે ભારપૂર્વક કહેવા માટે પ્રશ્ન પૂછે છે. સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : દેવ તેને સુન્નતી ગણશે. જે દૈહિક રીતે સુન્નતી નથી તે તારો ન્યાય કરશે. " ( જુઓ : પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન, સક્રિય અથવા નિષ્ક્રિય) # જે શાસ્ત્ર અને સુન્નત દ્વારા નિયમનું ઉલ્લંઘન કરે છે

" જેની પાસે શાસ્ત્ર અને સુન્નત છે પરંતુ નિયમશાસ્ત્રનું પાલન કરતો નથી."