gu_tn/ROM/02/23.md

2.0 KiB

યહૂદી વ્યક્તિ જેને તે પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન દ્વારા ઠપકો આપે છે તેની સાથે પાઉલ તેની કાલ્પનિક દલીલ ચાલુ રાખે છે , # તું જે નિયમમાં અભિમાનથી આનંદ કરે છે , તે તું નિયમનુ ઉલ્લંઘન કરીને દેવનું અપમાન કરે છે?

પાઉલ તેના સંભાળનારને ઠપકો આપવા પ્રશ્ન નો ઉપયોગ કરે છે. " નિયમને માટે તને અભિમાન છે એવો તું દાવો કરે છે , જયારે એજ સમયે તું નિયમનું પાલન કરતો નથી અને દેવનું અપમાન કરે છે આ તો શેતાની છે ( જુઓ : પ્રશ્નાર્થસુચક પ્રશ્ન ) # વિદેશીઓમાં દેવના નામની નિંદા થાય છે

"નામ" શબ્દ દેવની સંપૂર્ણતાને દર્શાવે છે , ફક્ત તેના નામને નહિ. સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થાય : તમારા શેતાની કૃત્યોણે લીધે વિદેશીઓ મનમાં દેવનિ નિંદા કરે છે" ( જુઓ : સક્રિય અથવા નિષ્ક્રિય )