gu_tn/ROM/02/21.md

3.1 KiB

યહૂદી વ્યક્તિ જેને તે પ્રશ્નાર્થસૂચક પ્રશ્ન દ્વારા ઠપકો આપે છે તેની સાથે પાઉલ તેની કાલ્પનિક દલીલ ચાલુ રાખે છે , # તેથી જો તું બીજાને શીખવે છે, તો તું પોતાને શીખવતો નથી.

પાઉલ પોતાના સાંભળનારને ઠપકો આપવા માટે તે પ્રશ્ન નો ઉપયોગ કરે છે. આનું ભાષાંતર નવા વાક્યમાં આ રીતે થાય

" પરંતુ, હે બીજાઓને શીખવનાર શું તું પોતાને શીખવતો નથી !" ( જુઓ : પ્રશ્નાર્થસુચક પ્રશ્ન ) # તું જે એવું કહે છે કે વ્યભિચાર કરવો નહિ, શું તું પોતેજ વ્યભિચાર કરે છે ?

પાઉલ પોતાના સાંભળનારને ઠપકો આપવા માટે પ્રશ્ન નો ઉપયોગ કરે છે. .આનું ભાષાંતર નવા વાક્યમાં આ રીતે થાય : તું લોકોને કહેછેકે વ્યભિચાર ન કરવો, પરંતુ તું પોતેજ વ્યભિચાર કરે છે !" # તું જે મૂર્તિઓને ધિક્કારે છે, તુંજ દેવળોને લુંટે છે ?

પાઉલ પોતાના સાંભળનારને ઠપકો આપવા માટે તે પ્રશ્ન નો ઉપયોગ કરે છે. આનું ભાષાંતર નવા વાક્યમાં આ રીતે થાય : " તું જે એમ કહે છે કે હું મૂર્તિઓને ધિક્કારું છું , પરંતુ તું તો દેવળોને લુંટે છે !" # દેવળોને લુંટે છે

શક્ય અર્થો (૧) વેચવા અને નફો કરવાના હેતુ સ્થાનિક મૂર્તિવાળા મંદિરમાંથી વસ્તુઓ ચોરો છો. (૨) યરુશાલેમના મંદિરના સઘળા નાણા જે દેવના છે તે પુરેપુરા મોકલતા નથી (૩) " સ્થાનિક દેવો વિષે રમુજ