gu_tn/ROM/02/15.md

2.3 KiB

પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલો ચાલુ રાખે છે # આના દ્વારા તેઓ દર્શાવે છે

" સ્વાભાવિક રીતે નિયમનુ પાલન કરીને તેઓ બતાવે છે " # નિયમ દ્વારા જે વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે તેમના હૃદયમાં લખેલી છે

વૈકલ્પિક ભાષાંતર : " જેની અપેક્ષા નિયમ રાખે છે તેને દેવે તેમના હૃદય પર લખી છે." અથવા " નિયમ તેમને જે કરવાની આજ્ઞા આપે છે તે તેઓ ચોક્કસ રીતે જાણે છે" ( જુઓ : રૂઢીપ્રયોગ ) # નિયમની જરૂરિયાત

આનું ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે આ રીતે થઇ શકે : " નિયમને જરૂર છે " અથવા " જે બાબત દેવ નિયમ દ્વારા માંગે છે." # તેમની સાથે સાક્ષી આપે છે , અને તેમના વિચારો તેમને દોષી ઠરાવે છે અથવાતો રક્ષણ પૂરું પડે છે

" તેઓ નિયમનુ પાલન કરેછેકે નહિ તે કહે છે " # જે દિવસે દેવ ન્યાય કરશે

" ૨:૧૩ માં પાઉલનો જે વિચાર છે તેનો આ અંત છે . નવા વાક્ય તરીકે આનું ભાષાંતર આ રીતે થઇ શકે : " દેવ જયારે ન્યાય કરશે ત્યારે આ થશે"