gu_tn/ROM/02/13.md

2.1 KiB

પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલો ચાલુ રાખે છે # માટે

" કેમકે" જો તમારી ભાષામાં ૧૪ અને ૧૫ કલમને યાદ રાખવા રસ્તો હોયતો વાંચનારને વધારાની માહિતી મળે તે માટે પાઉલની મુખ્ય દલીલને રોકો, અહી ઉપયોગ કરો. તમારે ૨:૧૪

૧૫ને ૨:૧૩મી કલમ પહેલા અથવાતો ૨:૧૬ પછી ગોઠવો. # નિયમને સંભાળનારાજ નહિ

" જેઓ ફક્ત મુસાના નિયમને સાંભળે છે તેઓજ નહિ ." # જેઓ દેવની સમક્ષ ન્યાયી છે

" કે તેઓ દેવને ખુશ કરે છે " # પરંતુ એતો નિયમને પાળનારા

" પરંતુ જેઓ મુસાના નિયમનું પાલન કરે છે તેઓ " # તેઓ ન્યાયી ઠરશે

સક્રિય ક્રિયાપદ સાથે આનું ભાષાંતર આવું થઇ શકે

" દેવ સ્વીકારશે" ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # પોતાને સારું નિયમ સમાન છે

" દેવનો નિયમ પહેલેથીજ તેમનામાં છે"