gu_tn/ROM/02/03.md

3.2 KiB

પાઉલ યહૂદી વ્યક્તિ સાથે તેની કાલ્પનિક દલીલો ચાલુ રાખે છે, જેને તે અલંકારિક પ્રશ્નો દ્વારા ઠપકો આપે છે. # પણ

" તેથી" ( યુંડીબી) # આને ધ્યાનમાં લો

" હું તમને જે કહેવા જઈ રહ્યો છું તેનો વિચાર કરો" # વ્યક્તિ

મનુષ્ય માટે સર્વ સામાન્ય શબ્દ. વૈકલ્પિક ભાષાંતર

" તું કોઈપણ હોય " # તું જે એવા કામ કરનારનો ન્યાય કરે છે અને પોતેપણ તેજ કામો કરે છે

" કોણ કહે છે કોઈ/પેલો વ્યક્તિ સજાને લાયક છે જયારે તું પોતેજ એવા ભૂંડા કામો કરે છે" # શું તું દેવના ન્યાયથી બચી જઈશ?

વૈકલ્પિક ભાષાંતર : " તું ખરેખર દેવના ન્યાયથી બચી શકીશ નહિ !" ( જુઓ : અલંકારિક પ્રશ્ન ) # અથવા તેની ભલમનસાઈ, તેની વિલંબિત સજા અને તેની ધીરજનો સંપતિને શું તું તુચ્છ ગણે છે ?

વૈકલ્પિક ભાષાંતર

" દેવ ભલા છે અને લોકોને સજા કરતા પહેલા લાંબો સમય રાહ જુએ છે તેની પરવા કર્યા વિના વર્તો છે. # સંપતિને તુચ્છ ગણે છે..ધીરજ..

"સંપતિ..ધીરજને બિનમહત્વની ગણો છો" અથવા " નકામી ગણો છો. # તેની ભલમનસાઈ તને પસ્તાવો કરે કરવા તરફ દોરી જાય તેમાટે છે તે તું જાણતો નથી

નવા વાક્યમાં આનું ભાષાંતર આ રીતે થઇ શકે : " દેવ ભલો છે તેવું તને દર્શાવે છે કે જેથી તું પસ્તાવો કરે એ બાબત તારે જાણવી જ જોઈએ ."