gu_tn/ROM/01/32.md

908 B

તેઓ દેવની જરૂરિયાત સમજે છે

તેઓ જાણે છેકે દેવની ઈચ્છાછે કે તેઓ તેના ન્યાયી માર્ગમાં જીવે. # એવા કામો કરે છે

" ભૂંડા કામો કરે છે " # મરણને યોગ્ય

"તેઓ મરણને લાયક છે " # ફક્ત તેઓ એવા કામ કરે છે એમ નહિ

નવું વાક્ય આવું હોઈ શકે : " એમ હોવાછતાંપણ, તેઓ એવા કામ કરે છે એમ નહિ."