gu_tn/ROM/01/28.md

860 B

દેવનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ

" તેઓએ એમ વિચાર્યું નહીકે દેવનુ જ્ઞાન હોવું જરૂરી છે". # તેઓ..તેમને..

"મનુષ્ય જાત " ( ૧:૧૮ મુજબ ) # તેણે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સોંપ્યા.

" દેવે તેમના મનોને અનૈતિકતાથી નિયંત્રિત થઈને ચાલવાને સોંપ્યા." # અયોગ્ય

" શરમજનક" અથવા " નિર્લજ્જ" અથવા "પાપરૂપ"