gu_tn/ROM/01/26.md

2.2 KiB

" મૂર્તિપૂજા અને જાતિય પાપ " # દેવે તેમને સોંપ્યા

" દેવે તેઓને ભોગવિલાસમાં રચ્યાપચ્યા રહેવાને માટે છોડી દીધા # અધમ મનોવિકારો

" શરમજનક જાતિય ઈચ્છાઓ " # કેમકે તેમની સ્ત્રીઓએ

" કારણકે તેમની સ્ત્રીઓએ " # તેમની સ્ત્રીઓએ

"મનુષ્યજાતની સ્ત્રીઓએ" # સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો

" દેવની યોજનાની વિરુદ્ધ જાતિય વ્યવહારો કર્યા" # તેમની દુર્વાસનાઓથી બળવા લાગ્યા

" જંગલી જાતિય ઈચ્છાઓનો અનુભવ કર્યો " # અયોગ્ય

" શરમજનક" અથવા " નિર્લજ્જ" અથવા "પાપરૂપ" # તેમની દુરાચારને લીધે તેઓએ પોતે દંડ ભોગવ્યો

નવું વાક્ય આ મુજબ થાય

" તેઓની દુરાચારને યોગ્ય સજા દેવ તરફથી મળી". # અવળચંડાઈ

કુટિલપણું

ભૂંડું અને ઘૃણાજનક વર્તન