gu_tn/ROM/01/20.md

21 lines
3.2 KiB
Markdown

# કેમકે
પાઉલ એ સમજાવે છે કે દેવે કેવી રીતે પોતાની જાતને મનુષ્ય આગળ પ્રગટ કરી. # તેના અદ્રશ્ય ગુણો સ્પષ્ટરીતે દર્શનીય છે
" અદ્રશ્ય ગુણો" એટલેકે જે નરી આંખે જોઈ શકાય નહિ. તે ગુણો "સ્પષ્ટરીતે દર્શનીય" છે કારણકે લોકો એવું સમજે છેકે ભલે તેઓ પોતાની આંખે જોઈ શકતા નથી છતાંપણ તે ગુણો છે. (રૂપક: સક્રીય કે નિષ્ક્રિય) # જગત
"સ્વર્ગ અને પૃથ્વી અને તેમાં જે કઈ છે તે સઘળું" તેને દર્શાવે છે # દૈવી સ્વભાવ
વૈકલ્પિક ભાષાંતર : " દેવના સર્વ ગુણો અને લાક્ષણીકતાઓ" અથવા " દેવ વિશેની બાબતો જે તેને દેવ બનાવે છે " # સૃજેલી વસ્તુઓ દ્વારા સમજી શકાય છે
વૈકલ્પિક ભાષાંતર : " દેવે સૃજેલી વસ્તુઓ દ્વારા લોકો દેવ વિષે સમજી શકે છે . ( જુઓ : સકૃય કે નિષ્ક્રિય ) # તેઓ બહાનું કાઢી શકે તેમ નથી
વૈકલ્પિક ભાષાંતર : " ક્યારેય તેઓ એમ કહી શકે નહીકે તેઓ જાણતા નથી." # તેઓ
" મનુષ્ય
માણસજાત" ( ૧: ૧૮) # તેમના વિચારોમાં મુર્ખ બન્યા
" મૂર્ખતાભરેલી વાતો વિચારવાનું શરુ કર્યું. " # તેઓના અસવેન્દનશીલ હૃદય અંધકારમય થયા
" આ લાગણીઓ એ વિચારનો ઉપયોગ કરે છે કે હ્રદય અંધકારમય થયા તેનો અર્થ એમકે તેઓને પૂરતી સમજણ નહોતી. વૈકલ્પિક ભાષાંતર : તેમના હૃદય લાંબો સમય સમજી શક્યા નહિ ."