gu_tn/ROM/01/13.md

1.5 KiB

તમે અજાણ્યા રહો તેવી મારી ઈચ્છા નથી

પાઉલએ બાબત પર ભાર મુકે છે કે આ માહિતી તેઓ જાણે તેવી તેની ઈચ્છા છે. વૈકલ્પિક ભાષાંતર : " હવે પછીની બાબતો તમે જાણો તેવું હું ઈચ્છું છું ." ( જુઓ : ) # અને અત્યારસુધી અટકાવરૂપ હતી

" કોઈક વાતે મને હમેંશા રોકી રાક્યો હતો ." # કંઈ ફળ મેળવુ

" ફળ" એ રોમના લોકોને દર્શાવે છે જેઓને પાઉલ સુવાર્તામાં વિશ્વાસ કરવા તરફ દોરી જવા માંગે છે. ( જુઓ : રૂપક ) # જેમ બીજા વિદેશીઓમાં તેમ

" જે પ્રમાણે બીજા વિદેશી દેશોના લોકોએ સુવાર્તામાં વિશ્વાસ કર્યો તેમ. " # હું બંન્ને નો ઋણી છું

" મારે સુવાર્તા આપવીજ જોઈએ." ( જુઓ : રૂપક )