gu_tn/ROM/01/04.md

2.3 KiB

તેને જાહેર કર્યો

" તેને" શબ્દ ઇસુ ખ્રિસ્ત માટે વપરાયેલ છે. " જાહેર કર્યો " વાક્યને સક્રિય ક્રિયાપદ સાથે ફરીથી આ રીતે કહી શકાય : " દેવે તેને જાહેર કર્યો " ( જુઓ : સક્રિય કે નિષ્ક્રિય ) # પવિત્રતાનો આત્મા

આ પવિત્રઆત્માને દર્શાવે છે. # મૂએલામાંથી પુનરુત્થાન દ્વારા

" તેના મરણ પછી ફરીથી તેને સજીવન કરવા દ્વારા " # અમને કૃપા અને પ્રેરીતપદ પ્રાપ્ત થયા.

" દેવે મને કૃપા કરીને ભેટ આપી. તેમણે મારી નિમણુક પ્રેરિત તરીકે કરી છે." વૈકલ્પિક ભાષાંતર : " દેવે મને પ્રેરિત થવાની કૃપાવંતી ભેટ આપી છે." અહી "અમે" શબ્દ પાઉલ અને ૧૨ શિષ્યો જેઓ ઈસુની પાછળ ચાલ્યા તેમની માટે વપરાયેલ છે, પરંતુ તેમાં રોમની મંડળીના વિશ્વાસીઓનો સમાવેશ થતો નથી. ( જુઓ " ફક્ત, ) # સર્વ દેશોમાં વિશ્વાસને આધીન થાય માટે, તેના નામની ખાતર

પાઉલ "નામ" શબ્દનો ઉપયોગ ઈસુને દર્શાવવા કરે છે. વૈકલ્પિક ભાષાંતર : " તેનામાં તેમનો જે વિશ્વાસ છે તેને કારણે સર્વ દેશોને આધીનતા શીખવવા માટે.