gu_tn/REV/22/14.md

867 B

તેઓ પોતાના વસ્ત્રો ધુએ...જીવન ના ઝાડ પરથી ખાય

જે લોકો આત્મિક રીતે શુદ્ધ છે તેઓને અનંતજીવન ના ફળનો આનંદ મળશે

દેવની સાથેનું સર્વકાલિક જીવન (જુઓ: રૂપક/અલંકાર)

બહાર

આનો મતલબ તેઓ નગરની બહાર છે અને તેમને પ્રવેશ મળ્યો નહીં.

કુતરાં

એ (યહૂદીઓની) ઉછેર/સંસ્કૃતિ માં કૂતરો એક અશુદ્ધ અને ધિક્કારપાત્ર પ્રાણી છે. તે દુષ્ટ લોકોને દર્શાવે છે.