gu_tn/REV/22/12.md

15 lines
1.2 KiB
Markdown

# આલ્ફા અને ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત
આ ત્રણ વાક્યાંશ નો સંયુક્ત પ્રયોગ ઇસુ સર્વ સમયે હાજરાહજૂર હોય છે તે બાબત પર ભાર મુકવાનો છે. (જુઓ: )
# આલ્ફા અને ઓમેગા
જુઓ: ૧:૮.
# આલ્ફા અને ઓમેગા
આનો જે તે ઉછેર/સંસ્કૃતિ પ્રમાણે તરજુમો થવો જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈને ગ્રીક ભાષા ના મૂળાક્ષરો ની જાણકારી ના હોય તેને માટે આલ્ફા અને ઓમેગા નો કોઈ મતલબ સરતો નથી, આથી આનો જે તે ભાષા/સંસ્કૃતિ પ્રમાણે બંધબેસતો તથા સમાનાર્થી શબ્દ વાપરવો જોઈએ.
# પ્રથમ તથા છેલ્લો
જુઓ: ૧:૧૭.
# આદિ તથા અંત
જુઓ: ૨૧:૬.