gu_tn/REV/22/08.md

3 lines
389 B
Markdown

# સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા
એટલે ભૂમિ પર ઉંધા મોં એ ચત્તાપાટ સુઈ જવું. આરાધના માં એક મહત્વની બાબત (શારીરિક સંકેત) હતી, જે માન અને સમર્પણ દર્શાવે છે.